Town Planning
વિષય | લાયસન્સ ફી ₹. | રીન્યુ ફી ₹. |
---|---|---|
આર્કિટેકટ/એન્જીનીયર/ સાઇટ સુપરવાઇઝર/ સ્ટ્રક્ચરલ ડીઝાઇનર/ | ૩૦૦૦/- પ્રતિ વર્ષ | ૧૫૦૦/- પ્રતિ વર્ષ |
ઓનર/ડેવલોપર | ૩૦૦૦/- પ્રતિ વર્ષ | ૧૫૦૦/- પ્રતિ વર્ષ |
અ.નં. | હેડ | દર |
---|---|---|
૧ | મકાન બાંધકામ પૂર્ણતાનું પ્રમાણપત્ર | પ્રતિ ચો.ફૂટ રૂ.૦.૧૫ પૈસા અથવા રૂ.૧૦૦૦/- એ બેમાંથી જે વધુ હોય તે |
૨ | ચકાસણી ફી | બીલ્ટ અપ એરિયા ઉપર પ્રતિ ચો.ફૂટ રૂ.૦.૫૦ પૈસા |
૩ | મકાન બાંધકામ પરવાનગી નકશાની નકલ | એક નકશાની ઝેરોક્ષ કરેલ નકલ ફી પેટે રૂ.૩૦૦/- તથા ન.પા. વિસ્તારના રે.સ.નં. દર્શાવતા નકશાની કોમ્પ્યુટરાઇઝડ નકલ માટે પ્રતિ ચોરસ ઇંચ રૂ.૫/- |